બેટી બચાવો બેટી પઢાવો
યોજનાનો ઉદ્દેશ / હેતુઃ
ઘટતા જતા કન્યા જન્મદરને અટકાવવો અને કન્યા શિક્ષણ પૂરું પાડવું
આવક મર્યાદા
કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી.
લાભાર્થીનો પ્રકાર
સમગ્ર સમુદાય
પાત્રતાના ધોરણોઃ
યોજના હેઠળ મળતી સહાયઃ
બાળ જાતિદરમાં સુધારો, દીકરી જન્મને પ્રોત્સાહન, દીકરીઓને પૂરતું શિક્ષણ અને સુરક્ષા અંગેના જાગૃતિ કાર્યક્રમો
મંજૂરીની પ્રક્રિયાઃ
વિભાગ દ્વારા નિયત કરેલ ધારા ધોરણ મુજબ
અમલીકરણ કરતી કચેરી / સંપર્ક અધિકારીઃ
નિયામકશ્રી, મહિલા કલ્યાણ , કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી
• બ્લોક નં.૨૦, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
• જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી, સંકલિત બાળ વિકાસ યોજના (ICDS)
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા / પ્રમાણપત્ર
આ સેવાનો લાભ લેવા માટે કોઈ પુરાવા રજૂ કરવાની જરૂર નથી હાલમાં ૨૨ જિલ્લાઓમાં કાર્યરત છે.