યોજનાનું નામ ટેક હોમ રાશન
યોજનાનો ઉદ્દેશ / હેતુ
૬ માસ થી ૬ વર્ષના બાળકો , સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ અને આરોગ્ય સ્તરમાં સુધારો લાવવો .
આવક મર્યાદા
-
પાત્રતાના ધોરણો
આંગણવાડી કેન્દ્ર્માં નોંધાયેલા ૬ માસથી ૬ વર્ષના બાળકો અને સગર્ભા, ધાત્રી માતાઓ.
યોજના અંતર્ગત મળતી સહાય
અરજીની પ્રક્રિયા
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી
આંગણવાડી કેન્દ્ર / બાળ વિકાસ યોજના અધિકારી
અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા