યોજનાનું નામ ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના
|
યોજનાનો ઉદ્દેશ / હેતુ
|
ગંગા સ્વરૂપા મહિલાઓ અંગેની સામાજિક માનસિકતામાં બદલાવ લાવવા તેમજ લગ્ન કરવા ઇચ્છુક ગંગા સ્વરૂપા મહિલાઓને સમાજના સાંપ્રત પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા માટે ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના
|
આવક મર્યાદા
|
-
|
પાત્રતાના ધોરણો
|
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવનાર ૧૮ થી ૫૦ વર્ષની ઉંમરની પુન:લગ્ન કરનાર મહિલા
|
યોજના અંતર્ગત મળતી સહાય
|
કુલ રૂ.૫૦,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવશે, જેમાંથી રૂ.૨૫,૦૦૦ લાભાર્થી મહિલાના બચત ખાતામાં DBT મારફતે જમા થશે અને બાકીની રકમ રૂ.૨૫,૦૦૦ રાષ્ટ્રીય બચતપત્રો (NSC) સ્વરૂપે મહિલાને આપવામાં આવશે.
|
અરજીની પ્રક્રિયા
|
-
|
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી
|
નિયામકશ્રી, મહિલા કલ્યાણ , કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી
|
અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા
|
વિભાગ દ્વારા નિયત કરેલા ધારા ધોરણ પ્રમાણેના
|