September Week 2 ઉખાણાં : કુંભાર, ખેડૂત ગડીકામ : કાગળ આપી તેનું ચોરસ,લંબચોરસ બનાવા આપો બાળગીત : વડદાદાની લાંબી દાઢી કાગળમાં ગોળ આકાર દોરી તેમાં રૂની  સળીથી કંકુ,ગળી વડે રંગકામ વાર્તા : સાથે કરીએ કામ.. રમત : બોટલમાં રીંગ/રબર ભરાવા આપો