×
ચિત્રકામ : બાળકને કાગળ પર મીણીયા કલરથી ચિત્રકામ કરાવો
×
તાલની રમત : ખંજરી,મંજીરા,કોઈપણ વસ્તુ તાલબદ્ધ રીતે વગાડો તે પ્રમાણે બાળક તાળી પાડે.
×
બાળ ગીત ગાવ અને ગવડાવો દાત. હાથીભાઈ તો જાડા.
×
બાળકને બે બિલાડી અને વાંદરા ની વાર્તા સંભળાવો
×
રંગોળી : બાળકને જમીન પર આકાર દોરી આપો અને તેના પાર કચૂકા,પથ્થર,પાંદડા,સળી વગેરે ગોઠવે
×
તાલની રમત
×
બાળવાર્તા
×
મન ગમતી રમત
×
બાલગીત
×
દડો પસાર