સામાન્ય માહિતી
બજેટ માહિતી
આંકડાકીય માહિતી
 
 
 
આપ અહીં છો : સામાન્ય માહિતી Iઆંકડાકીય માહિતી
આંકડાકીય માહિતી
 
 
 
 

આઇસીડીએસ માટેની નાણાંકીય ફાળવણીમાં વધારો દર્શાવતી આંકડાકીય વિગતો (રૂ. કરોડ્માં)
                                                 


યોજના વર્ષ

મૂડીરોકાણ

ખર્ચ

ટકા

૨૦૦૨-૦૩

૪૧.૯૩

૪૩.૮૩

૧૦૪.૫૩

૨૦૦૩-૦૪

૫૨.૦૦

૪૯.૧૫

૯૪.૫૧

૨૦૦૪-૦૫

૫૯.૨૯

૫૯.૨૯

૧૦૦

૨૦૦૫-૦૬

૯૨.૧૮

૯૨.૧૫

૯૯.૯૬

૨૦૦૬-૦૭

૮૫.૧૬

૮૫.૧૬

૧૦૦

કુલ (૧૦મી યોજના) 

૩૩૦.૫૬

૩૨૯.૫૮

૯૯.૭૦

૨૦૦૭-૦૮

૧૯૭.૨૦

૨૩૪.૭૧

૧૧૮.૭૮

૨૦૦૮-૦૯

૩૪૦.૦૦

૩૮૩.૨૫

૧૧૨.૬૪

૨૦૦૯-૧૦

૭૩૦.૦૦

૫૬૨.૪૩

૭૬.૯૮

૨૦૧૦-૧૧

૮૯૬.૨૨

૮૮૧.૯૩

૯૮.૩૨

૨૦૧૧-૧૨

૧૩૨૨.૧૩

૧૨૯૭.૯૨

૯૮.૧૦

ઘટક
આઇસીડીએસ યોજનાની શરૂઆત ૩૩ બ્લોક (ઘટક) થી ૧૯૭૫ માં થઇ હતી. તેનો ક્રમશ: ૩૧ માર્ચ, ૨૦૧૨ સુધી ૩૩૬ ઘટક સુધી ફેલાવો થયો. ૩૧ માર્ચ, ૨૦૧૨ સુધી ૩૩૬ માંથી ૩૩૬ ઘટકો કાર્યાન્વિત થયા.

મંજૂર

કાર્યાન્વિત

ટકા

આઇસીડીએસ ઘટક

૩૩૬

૩૩૬

૧૦૦%

આંગણવાડી

૫૦૨૨૬

૫૦૨૨૫

૯૯.૯૯

લાભાર્થીઓ

૪૭૫૯૨૩૪

૪૦૦૬૦૧૪

૮૪.૧૭

પ્રતિ દિવસ પ્રતિ આંગણવાડી

૯૫

૮૦

૮૪.૨૧

લાભાર્થીઓ


કુલ નોંધાયેલાં બાળકો     

૩૯૦૮૫૧૫

એપ્રિલ ૨૦૧૨ સુધી

વ્રુધ્ધિ માપવા માટે કુલ વજન કરાયેલાં બાળકો 

૩૯૭૯૮૧૨

૧૦૧.૮૨%

સામાન્ય વજન ધરાવતાં બાળકો

૨૭૨૭૬૭૫

૬૯.૭૮%

કુપોષિત બાળકો

૧૧૬૩૭૫૫

૨૯.૨૪%

અત્યંત કુપોષિત બાળકો

88382

2.22%